સોનાક્ષીની ફિલ્મથી બાદશાહ એક્ટર બનશે

February 12, 2019 - krishana trivedi

No Comments

આ રૅપરે કહ્યું હતું કે, ‘એક પ્રોડ્યૂસર તરીકે મારા ડેબ્યૂ સહિત આ વર્ષે મેં અનેક નવી શરૂઆત કરી છે અને હવે એક એક્ટર તરીકે નવી શરૂઆત કરવા જઈ રહ્યો છું. આ રોલ મારા માટે પર્ફેક્ટ હોવાનું ભૂષણજી અને મ્રિઘ (ભૂષણ કુમાર, મ્રિઘદીપ લાંબા, પ્રોડ્યૂસર્સ)એ મને સમજાવ્યું હતું.

મારી ખાસ ફ્રેન્ડ સોનાક્ષી સાથે કામ કરવા મળવું એ બોનસ છે. બોલિવૂડમાં આ પહેલાં પણ અનેક સિંગર્સે એક્ટિંગમાં ઝંપલાવ્યું છે, પરંતુ એમાંથી મોટા ભાગનાને સક્સેસ મળી નથી. શું બાદશાહ આ સ્થિતિ બદલશે? .

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *