અમદાવાદ:- થલતેજ ના હિમાલયા મોલ ની સામે શ્રીજી ટાવર માં લાગી આગ.

December 29, 2018 - Umang

No Comments

અમદાવાદ ના પોશ ગણાતા એવા થલતેજ વિસ્તાર ના હિમાલયા મોલ ની સામે આવેલા શ્રીજી ટાવર માં સોમવારે સાંજે અંદાજે 3.30 વાગે આગ લાગતા ફાયરબ્રિગેડ ને ફોન કરાયો હતો અને ત્યાર બાદ ફાયર સ્ટાફ દ્વારા આગ ઓલવવાની કામગીરી શરૂ કરી દેવાઈ હતી..

થલતેજ ના મેટ્રો રૂટ આવેલા રોડ પર વાહનો નો ઘણો ઘસારો રહેતો હોય છે ત્યારે સોમવારે હિમાલયા મોલ ની સામે આવેલ શ્રીજી ટાવર માં આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી.

Umang

Leave a comment

Your email address will not be published. Required fields are marked *