શીખ પાઘડી પહેરી સૈફ પહોંચ્યો કચ્છ, શુટિંગ માટે પહોંચેલા અભિનેતાને જોઈને લોકો રોમાંચિત

November 24, 2018 - krishana trivedi

No Comments

બોલીવુડ અભિનેતા કચ્છનો મહેમાન બન્યો છે. તે વેબ સિરિઝના શુટિંગ માટે માંડવી પહોંચ્યો હતો. તેના આગમનને પગલે લોકો રોમાંચિત થયાં હતાં. શીખ પાઘડી પહેરી પહોંચેલા સૈફ અલી ખાન  ને પહેલા તો લોકો  ઓળખી શક્યા ન હતાં

 

 

 

 

 

પરંતુ ઓળખ થતાં જ લોકો રોમાંચિત થયા હતા.ઇન્ટરનેટ ધૂમ મચાવી રહેલી નેટફ્લિક્સની વેબ સિરિઝ સેક્રેડ ગેમ્સ-2ના શૂટિંગ માટે અભિનેતા સૈફ અલી ખાન કચ્છના માંડવી ખાતે આવી પહોંચ્યો હતો. શુક્રવારે અચાનક જ માંડવીમાં સૈફને જોતા લોકો રોમાંચિત બન્યા હતા. પાઘડીમાં સજ્જ સૈફ સેક્રેડ

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *