મહારાષ્ટ્રમા 16,000થી વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી

November 24, 2018 - krishana trivedi

No Comments

જાન્યુઆરી-૨૦૦૧થી ઓક્ટોબર-૨૦૧૮ સુધી મહારાષ્ટ્રમાં ૧૫,૬૨૯ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. જાન્યુઆરી-૨૦૧૮થી સપ્ટેમ્બર-૨૦૧૮ સુધી મહારાષ્ટ્રમાં ૬૭૪ ખેડૂતોની આત્મહત્યાની જાણકારી મહેસૂલ પ્રધાન ચંદ્રકાંત પાટીલે વિધાન સભામાં લેખિત આપી.

 

 

 

 

 

 

ધારાસભ્ય રાહુલ પાટીલે વિરોધ પક્ષના નેતા રાધાકૃષ્ણ વીખે પાટીલ અને અન્ય સભ્યોએ ખેડૂતોની આત્મહત્યા સંબંધિત પ્રશ્ન વિધાનસભામાં પૂછ્યો હતો. જેના જવાબમાં ચંદ્રકાંત પાટીલે જણાવ્યું કે મહારાષ્ટ્રના છ જિલ્લાઓમાં જાન્યુઆરી-૨૦૦૧થી ઓક્ટોબર-૨૦૧૮ સુધી અલગ અલગ કારણોથી ૧૫,૬૨૯ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. જેમાં ૭,૦૦૮ ખેડૂતોની મદદ કરાઈ હતી.જ્યારે ૮૪૦૬ કેસમાં ખેડૂતોની મદદને અપાત્ર ગણાવાઈ હતી.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *