અભિષેક બચ્ચન: વેબ સિરીઝ ઉપર પોતાનું નસીબ અજમાવશે

November 24, 2018 - krishana trivedi

No Comments

ફિલ્મો બાદ હવે અભિષેક બચ્ચને હવે વેબસિરીઝ પર પોતાનું કિસ્મત અજમાવવાનું નક્કી કર્યું છે. અમેઝોન પ્રાઇમની સફળ વેબ સિરીઝ બ્રીધની સેકન્ડ સિઝનમાં અભિષેક બચ્ચન દેખા દેશે. અભિષેકની સાથે સૈયામી ખેર મુખ્ય હીરોઇન તરીકે જોવા મળશે.

બ્રીધની પહેલી સિઝનમાં આર.માધવન અને અમિત સઢે કામ કર્યું હતું. દર્શકોને આ પહેલી સિઝન ગમતાં હવે બીજી સિઝન પ્લાન કરવામાં આવી છે. સૈયામીએ ર્મિિઝયા ફિલ્મથી બોલિવૂડમાં પદાર્પણ કર્યું હતું પણ તે પછી તેને બીજી કોઈ હિન્દી ફિલ્મ મળી નથી. સેકન્ડ સિઝન પહેલી સિઝન સાથે કોઈ કનેક્શન ધરાવતી નથી.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *