નિયમનો પાક્કો એટલે ખિલાડી અક્ષય કુમાર

October 24, 2018 - krishana trivedi

No Comments

ફિલ્મોમાં સ્ટંટ જાતે કરવા માટે જાણીતો અક્ષયકુમાર થોડા દિવસ પહેલાં જેસલમેરમાં પોતાની આગામી ફિલ્મ ‘હાઉસફુલ-૪’નું શૂટિંગ કરતો હતો ત્યાં પણ પોતાની ફિટનેસને લઇ ખૂબ જ એક્ટિવ રહ્યો. શૂટિંગમાંથી ટાઇમ કાઢીને વચ્ચે વચ્ચે તે સતત એક્સર્સાઇઝ કરી રહ્યો હતો. ૪૧ વર્ષીય અક્ષય પોતાની હેલ્થનું ખૂબ જ ધ્યાન રાખે છે અને એ જ કારણ છે કે આ ઉંમરે પણ તે એકદમ ફિટ દેખાય છે.

તે બોલિવૂડ પાર્ટી અને આલ્કોહોલથી પણ દૂર રહેવા માટે જાણીતો છે. બોલિવૂડમાં શરૂ થયેલા મીટુ કેમ્પેનને પણ અક્ષયે ગંભીરતાથી લીધું છે. ૪૧ વર્ષીય અક્ષય પોતાની હેલ્થનું ખૂબ જ ધ્યાન રાખે છે અને એ જ કારણ છે કે આ ઉંમરે પણ તે એકદમ ફિટ દેખાય હતું. ત્યાર બાદ સાજિદ અને નાના બંનેની ફિલ્મમાંથી છુટ્ટી કરવામાં આવી છે.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *