કરિયરને લઈને કોઈ જ અફસોસ નથીઃ સોનાક્ષી સિંહા

October 24, 2018 - krishana trivedi

No Comments

દબંગ’ની સફળતા બાદ સોનાક્ષી સિંહાએ ‘રાઉડી રાઠોડ’, ‘લૂંટેરા’ અને ‘હોલિડે’ જેવી હિટ ફિલ્મો આપી, પરંતુ ‘તેવર’, ‘અકિરા’ અને ‘નૂર’ જેવી ફિલ્મોની નિષ્ફળતાથી તે ખાસ્સી પાછળ ચાલી ગઇ, જોકે ‘ઇત્તફાક’ ફિલ્મથી તેણે કમબેક કર્યું, પરંતુ ‘હેપ્પી ફિર ભાગ જાયેગી’ની નિષ્ફળતાએ તેને પાછળ ધકેલી દીધી. આમ છતાં પણ તેનાં હાથમાં કેટલીક સારી ફિલ્મો છે. મહિલા પ્રધાન ફિલ્મોનું ચલણ વધ્યું છે. તેને એક સકારાત્મક સંદેશ ગણાવતાં સોનાક્ષી કહે છે કે હું આ બદલાવનું સ્વાગત કરું છું.

મેં બોલિવૂડમાં લાંબો સમય પસાર કરી દીધો છે, તેમાં હું કઇંક ને કંઇક શીખી છું. જે લોકો સાથે કંઇક કામ કર્યું છે તેમની પાસે કંઇક શીખી છું. હું અનુભવમાંથી શીખવામાં ભરોસો રાખું છું. મને કરિયરને લઇ કોઇ અફસોસ નથી. હું દરેક ફિલ્મનો ભાગ બનીને ખુશ છું. મને અનુભવમાંથી શીખવામાં ભરોસો રાખું છું

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *