રાજકોટ રેલવે સ્ટેશનમાં હેડ ટીટીની ઓફિસની છતમાંથી ભ્રષ્ટાચારરૂપી ગાબડુ પડ્યું, બેને ઇજા

October 23, 2018 - krishana trivedi

No Comments

રાજકોટના રેલવે સ્ટેશનમાં હેડ ટીટીની ઓફિસમાં છતમાંથી પોપડુ ખરી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્લાસ્ટરનું પોપડુ ટેબલ પર પડ્યું હતું. ત્યારે હાજર રેલવે સ્ટેશનના હેડ ટીટી ચતુર્વેદી સહિત બેને સામાન્ય ઇજા પહોંચી હતી. તેઓને તુરંત સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ પોપડુ ભ્રષ્ટાચારનું ઉદાહરણ છે તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.


Fatal error: Out of memory (allocated 2097152) (tried to allocate 8192 bytes) in C:\xampp\htdocs\wp-includes\taxonomy.php on line 3429