પાકિસ્તાનનું નાપાક ષડયંત્ર, ISIની છત્રછાયામાં ‘ઓપરેશન PM’ની તૈયારી

October 23, 2018 - krishana trivedi

No Comments

પાકિસ્તાનની ખૂફિયા એજન્સી ઇન્ટરસર્વિસીઝ ઇન્ટેલિજન્સ એજન્સી (આઇએસઆઈ)એ તેને ઓપરેશન પીએમ એટલે કે ઓપરેશન પાકિસ્તાની મરિન નામ આપ્યું છે. ગુપ્ત એજન્સીઓમાં તેને લઇને ગુજરાત પોલીસ, ગૃહ મંત્રાલય, આર્મી અને બીએસએફને હાઇએલર્ટ કરાઈ છે.નિષ્ણાંતો દ્વારા આપવામાં આવી રહેલી તાલીમમાં ડાઉન પ્રૂફિંગ પણ સામેલ છે, જેમાં તરનારના હાથ-પગ બંધાયેલા હોય છે. માત્ર છાતીના ભાગથી તે પાણીમાં તરી શકે છે.

સેના દ્વારા બંને દેશો વચ્ચે સ્થાપિત સંપર્ક માધ્યમો દ્વારા પાકિસ્તાની સેનાથી જવાબી કાર્યવાહીમાં માર્યા ગયેલા બે પાકિસ્તાની ઘૂસણખોરોના મૃતદેહને લઇ જવા માટે જણાવાયું છે. સૈન્ય અનુસાર, તેને આ વાતની પુખ્ત માહિતી છે કે મોટી સંખ્યામાં આતંકવાદીઓ સરહદ પાર લોન્ચ પેડ પર બેઠા છે અને તેઓ હિમવર્ષા શરૂ થાય તે પહેલાં ઘૂસણખોરીના પ્રયાસમાં છે.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *