પરપ્રાંતીયમાં હજુ ડર: મંજુસરના સાત શ્રમજીવીઓ MP પરત ફર્યા

October 13, 2018 - neha maheriya

No Comments

Fear among the UP-Bihar people: Seven labor returned in madhya pradesh

Home » Madhya Gujarat » Latest News » Vadodara City » Fear among the UP-Bihar people: Seven labor returned in madhya pradesh

પરપ્રાંતીયમાં હજુ ડર: મંજુસરના સાત શ્રમજીવીઓ MP પરત ફર્યા

Divyabhaskar.com | Updated – Oct 12, 2018, 01:55 AM

સબકો ભગા રહે હૈ તો જાનકા જોખમ કૌન લેગા: પરપ્રાંતીયો

  • Fear among the UP-Bihar people: Seven labor returned in madhya pradesh

    ટ્રેનની રાહ જોતા બાબુભાઇએ જણાવ્યું હતું કે, સબકો ભગા રહે હૈં, તો હમ ભી વાપસ જા રહે હૈં, હમને પોલીસકી મદદ નહીં માંગી હૈ , હમેં અભી કિસીને ધમકાયા નહીં , લેકિન જાનકા જોખમ ઉઠાકે કૌન રહેગા . ઉલ્લેખનીય છે કે , વડોદરા કલેકટર અને પોલીસ કમિશ્નરે બુધવારે રેલવે સ્ટેશને વિઝિટ કરી પરત જઇ રહેલા લોકોને ભયમુક્ત કરવા અને કયાં કારણોથી પરત જઇ રહ્યા છે તે જાણવા પ્રયાસ કર્યો હતો.

neha maheriya

Leave a comment

Your email address will not be published. Required fields are marked *