સેક્સનો ઈનકાર કરનાર સગીરનું પ્રાઈવેટ પાર્ટ જલાવતી મહિલા !

October 10, 2018 - krishana trivedi

No Comments

મહિલાઓ બળાત્કારનો ભાગ બને એવું નથી, ક્યારે છોકરાઓ પણ મહિલાઓની હેવાનિયતનો ભોગ બને છે. આવી જ ઘટના દિલ્હીના નોઈડામાં બની છે. પડોશમાં રહેનાર એક મહિલા ધોરણ 7માં ભણતા છોકરા સમક્ષ સેક્સની ડિમાન્ડ કરી હતી, નાબાલિક છોકરાએ ઈનકાર કરી દીધો. એ છોકરો બચીને ત્યાંથી ભાગવા માંડ્યો, તો એના પર નારાજ મહિલાએ ગુસ્સામાં આવીને છોકરાના પ્રાઈવેટ પાર્ટને ગરમ ચીપીયાથી જલાવી દીધો.

 બાદલપુર પોલીસ સ્ટેશનમાં આ મામલે આરોપી મહિલા વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ખેડા ધર્મપુરા ગામ સ્થિત સહારા કોલોનીનો પીડિત વિદ્યાર્થી શુક્રવારે ઘરે હતો. આરોપ છે કે લગભગ બપોરે 1-30 કલાકે પડોશમાં રહેનાર એક મહિલા એની પાસે પહોંચી અને દુકાનથી સામાન મંગાવવાના બહાને છોકરાને પોતાના ઘેર બોલાવ્યો.

મહિલા પર આરોપ છે કે એ છોકરા પર સેક્સ માટે દબાણ કરતી હતી. આ છોકરાએ ત્યાંથી ભાગવાની કોશિશ કરી,તો મહિલાએ એને પકડીને રુમમાં બંધ કરી દીધો અને એના મોં પર કપડું બાંધીને ગરમ ચિપિયાથી એનો પ્રાઈવેટ પાર્ટ જલાવી દીધો.

મંગળાવારે ફરિયાદ દાખલ કર્યા બાદ બાળકને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. ગ્રેટ નોઈડા સીઓ-3 નિશાંક શર્માએ જણાવ્યું કે, મહિલા વિરુદ્ધ પોસ્કો એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરાયો છે.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *