દીપિકા-રણવીરે લગ્ન થઇ જવા અંગે કહી આ વાત

October 7, 2018 - neha maheriya

No Comments

દિલ્હીના એક કાર્યક્રમમાં તાજેતરમાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ એક સાથે પહોંચ્યા હતા. આ અંગે રણવીર સિંહે કહ્યું કે તેના અને દીપિકાના લગ્ન થઇ ગયા છે. અહીંયા સુધી કે રોજ કોઈને કોઈ ખબરમાં લગ્ન થઈ જાય છે. રણવીર સિંહ કહે છે કે લગ્નની તારીખ, વેન્યૂ, મારી શેરવાનીની ડિઝાઈન, તેનો કલર, ગેસ્ટ કોણ-કોણ છે આ બધુ તો પહેલાથી જ નક્કી થઈ ગયું છે.

neha maheriya

Leave a comment

Your email address will not be published. Required fields are marked *