રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સતત 11માં વર્ષે ટોચ પર

October 4, 2018 - krishana trivedi

No Comments

પ્રખ્યાત ફોર્બ્સ મેગેઝીન દ્વારા ભારતના સૌથી ધનાઢ્ય લોકોની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સતત 11માં વર્ષે ટોચ પર રહ્યા છે.  47.3 અબજ ડોલર(લગભગ 3,48,956 કરોડ રૂપિયા)ની નેટવર્થ સાથે મુકેશ અંબાણી સૌથી ધનિક વ્યકિત છે.

રિલાયન્સ જિયો અને બ્રોડબેન્ડની સફળતા વચ્ચે મુકેશ અંબાનીએ એક વર્ષમાં પોતાની સંપત્તિમાં 9.3 અબજ ડોલર(લગભગ 68,610 કરોડ રૂપિયા)નો વધારો કર્યો છે. ગૌતમ અદાણી(11.9 અબજ ડોલર) સાથે દસમાં ક્રમ પર બિરાજમાન છે

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *