સેલિબ્રિટી :પ્રિયંકા અને નિક જોધપુર પહોંચ્યા

October 3, 2018 - krishana trivedi

No Comments

નીક નો હાથ પકડી જોધપુર એરપોર્ટ માંથી બહાર નીકળી પ્રિયંકા.

પ્રિયંકા તેના લગ્નના ઘરેણાં ખરીદવા માટે જોધપુર આવી પોહચી .

પ્રિયંકા સુરક્ષા રક્ષકને સૂચના આપતા નજરે પડી .

પ્રિયંકા જોધપુર થોડા કલાકો રોકાશે .

આ યુગલ એરપોર્ટથી ઉમ્મેદ  ભવન માટે રાવના થયા હતા .

જોધપુર એર પોર્ટ પર પ્રિયંકા ચોપરા.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *