સુઈ ધાગા જોવા પોહ્ચ્યા સ્ટાર્સ

September 28, 2018 - krishana trivedi

No Comments

વરૂણ ધવનની ૨૦૧૮ ની બીજી ફિલ્મ છે.આના પછી એ હવે કલંક માં નજરે પડશે

વરૂણ ની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ પણ ફિલ્મ જોવા પોહચી

વિરાટ કોહલી ને દિલ્હી માં રાજીવ ગાંધી ખેલ રત્ન થી સમ્માનિત કરવામાં આવ્યો, ત્યાં અનુષ્કા પણ હાજર હતી  

રાતી અગ્નોહોત્રી ની સાથે અનુષ્કા શર્મા

સાગરિકા ધાટકે ,પતિ જહીર ખાન ની જોડે ફિલ્મ દેખવા આવી . સાગરિકા માનસૂન ફોટબોલ માં નજર માં આવાની છે .

વિરાટ કોહલી ને એશિયા કપ ટુરનામેંટ બાદ ટીમ ઇન્ડિયા ની કપ્તાની થી રેસ્ટ આપવમાં આવ્યો છે

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *