જેલમાં કેદ લાલુની મુશ્કેલીઓ વધીઃ IRCTC કૌભાંડમાં CBI કોર્ટે પ્રોડકશન વોરંટ કાઢયું

August 31, 2018 - krishana trivedi

No Comments

– RCTC હોટલ ટેંડર કૌભાંડમાં સીબીઆઈ સ્પેશિયલ કોર્ટે આરજેડી અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવ વિરૂદ્ઘ પ્રોડકશન વોરંટ બહાર પાડ્યું છે. અદાલતે લાલૂ પ્રસાદ યાદવને આગામી કનિદૈ લાકિઅ ૬ ઓકટોબર સુધી કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. હાલ લાલૂ ઘાંસચારા કૌભાંડમાં દોષિત ઠર્યા છે રાંચીની બિરસા મુંડા જેલમાં કેદ છે. તેમને આજે કનિદૈ લાકિઅ રાંચીથી દિલ્હી અકિલા લાવવામાં આવશે. સુનાવણી દરમિયાન સીબીઆઈ કોર્ટ સમક્ષ લાલૂ યાદવની હાજરી માટે પ્રોડકશન વોરંટની માંગણી કરવામાં આવી હતી, કનિદૈ લાકિઅ જેને અદાલતે સ્વિકારી લીધી હતી.

krishana trivedi

Leave a comment

Your email address will not be published. Required fields are marked *