ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ નહીં કર્યુ હોય તો થશે આ નુકસાન

August 30, 2018 - Himalaya

No Comments

ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાનો આવતી કાલે છેલ્લો દિવસ છે. જો તમે તમારૂ રિટર્ન ફાઈલ નથી કર્યુ તો તમારી સામે આવશે થોડી મુશ્કેલી સરકારે આપેલી રિટર્ન ફાઈલ કરવાની અવધી આવતી કાલે પૂર્ણ થાય છે.

ગયા વર્ષે 2017-18માં ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવામાં મોડુ થતા કોઈ દંડ થતો નહતો, પણ આ વર્ષે દંડ ભરવાનો નિયમ શરૂ થયો છે.ઈન્કમટેક્સ એક્ટમાં સરકારે એક નવો વિભાગ 234F શરૂ કર્યો છે. જેનાથી જો તમે છેલ્લી તારીખ બાદ ઈન્કમટેક્સ ભરસો તો તમારે 10,000નો દંડ ચૂકવવો પડશે. જો તમે 2017-18 ITR 31જુલાઈ સુધીનો ભરવાના હશો તો તમારે 5,000 દંડ ચૂકવવા પડશે.જો તમારી આવક 5 લાખથી ઓછી હોય તો તમારે 1000થી ઓછો દંડ ભરવાનો રહેશે.

મોડેથી ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાની પ્રક્રિયા આમતો સામાન્ય રિટર્નની જેમજ ભરી શકાશે.જરૂરી વાત એ છે કે રિટર્ન ફાઈલ કરતા ફોર્મ સિલેક્ટ કરો તેમાં રિટર્ન ફાઈલ અંડર 139(4) પસંદ કરવાનું રહેશે.

Himalaya

Leave a comment

Your email address will not be published. Required fields are marked *