શ્રી વરિયા પ્રજાપતિ સમાજ ની ઓઢવ પોલીસ સ્ટેશન પર ભારતના 72માં સ્વાતંત્ર્યદિન ઉજવણી..

August 15, 2018 - Umang

No Comments

હાલ સમગ્ર દેશ સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી કરી રહ્યું છે ત્યારે શ્રી વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા અમદાવાદ ના ઓઢવ પોલીસ સ્ટેશન માં સમાજ ના આગેવાન તેમજ યુવાનો દ્વારા ધ્વજવંદન ના કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું.


ઓઢવ પોલીસ સ્ટેશન માં સમાજ ના વ્યક્તિઓ તેમજ પોલીસ કર્મચારીઓ દ્વારા રાષ્ટ્રધ્વજ ને સલામી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમ નો મુખ્ય હેતુ રાષ્ટ્ર ભક્તિ તેમજ સમાજ માં પોલીસ મિત્રો અંગે ની તે માટેની હતી.

જય હિન્દ
જય ભારત
વંદે માતરમ
ભારત માતા કી જય

Umang

Leave a comment

Your email address will not be published. Required fields are marked *