અમદાવાદમાં મેઘરાજાના થયા શ્રી ગણેશ.

July 20, 2018 - neha maheriya

No Comments

અમદાવાદમાં ભારે વરસાદ ના કારણે ઠેર ઠેર ભરાયા પાણી. નીચાણ વાળા વિસ્તારો માં પાણી ભરાયા, ભરાયેલ પાણી ને કારણે નોકરીએ થી આવતા લોકો ને થઈ મુશ્કેલી , બાળકો ને સ્કુલે થી આવતા મુશ્કેલી પડી , પાણી ભરવાના કારણે લોકો ના વાહનો બંધ થયા,આમ અમદાવાદ માં વરસાદ ને કારણે લોકો માં મુશ્કેલી ઓ જોવા મળી , તો ક્યાંય લોકો માં ખુશી નો માહોલ જોવા મળ્યો. વરસાદ ના કારણે ગરમી થી ત્રાહીમામ લોકો માં ખુશી નો માહોલ જોવા મળ્યો અને લોકો એ ઠંડક અનુભવી.

neha maheriya

Leave a comment

Your email address will not be published. Required fields are marked *