સરદાર પટેલ રિંગ રોડ અમદાવાદ માં ઓઢવ-રામોલ-હાથીજણ વસ્ત્રાલ વિસ્તાર માં નવનિર્મિત સ્ટ્રીટ લાઈટ નો શુભારંભ કરતા ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ.

July 19, 2018 - Umang

1 Comment

અમદાવાદ શહેર ની ફરતે આવેલ સરદાર પટેલ(SP) રિંગ રોડ જે 76 કિમી લાંબો છે તેમાં થી હાથીજણ-રામોલ-વસ્ત્રાલ-ઓઢવ વિસ્તાર માંથી પસાર થતા અને ઔડા દ્વારા નિર્મિત એવાં રિંગરોડ પર રાજ્ય ના ગૃહ-પોલીસ-કાયદો-ન્યાય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ દ્વારા નવનિર્મિત સ્ટ્રીટ લાઈટ નો શુભારંભ કરાવામાં આવ્યો..

થોડું વધુ જાણીએ રિંગરોડ વિશે.

👉આ રિંગરોડ 76 કિલોમીટર લાંબો છે જે સમગ્ર શહેર ને આવરી લેય છે.

👉આ રોડ પહેલા ટોલરોડ હતો જે ઔડા(અમદાવાદ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી) દ્વારા બનાવામાં આવ્યો છે અને હાલ માં રાજ્ય સરકાર ના હુકમ અનુસાર શહેરીજનો માટે તે ટોલ-ફ્રી કરી દેવામાં આવ્યો છે.

👉આશરે 355 કરોડ માં તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

👉આ રોડ નું લોકાર્પણ 2004 માં કરવામાં આવ્યું હતું.

👉રોડ ના મુખ્ય જંકશન:-

સરખેજ,નારોલ,હાથીજણ,ઓઢવ,નરોડા,ચિલોડા,ઘુમા,બોપલ,આંબલી..

Umang

One thought on “સરદાર પટેલ રિંગ રોડ અમદાવાદ માં ઓઢવ-રામોલ-હાથીજણ વસ્ત્રાલ વિસ્તાર માં નવનિર્મિત સ્ટ્રીટ લાઈટ નો શુભારંભ કરતા ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ.

  • Mayuri

    July 19, 2018 at 3:04 pm

    Good information

    Reply

Leave a comment

Your email address will not be published. Required fields are marked *