દિવા તળે અંધારું:-ગંગાની સફાઈ ની વાતો વચ્ચે સાબરમતી બની ગંદકીમય

July 18, 2018 - Ronak

No Comments

 

દિવા તળે અંધારું:-ગંગાની સફાઈ ની વાતો વચ્ચે સાબરમતી બની ગંદકીમય

અમદાવાદ:-એક તરફ દેશની પવિત્ર નદીને સાફ કરવા માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે અને એક તરફ સરકાર દ્વારા કરોડોની જાહેરાતો કરી જળસંચય અભિયાન કરવામાં આવ્યું. જળસંચય અભિયાન હેઠળ નદી, તળાવો,કેનાલોને ઊંડી અને સાફસફાઈ કરવામાં આવી હતી.ત્યારે દિવા તળે અંધારા જેવો બનાવ પ્રકાશમાં આવ્યો છે ત્યારે અમદાવાદ શહેરની જીવાદોરી અને રોનક સમાન સાબરમતી નદી માં ઠેરઠેર ગંદકી ના ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે.તેમ છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નદી ની સાફ સફાઈ કરવામાં આવતી નથી.નદી સાફ કરવા માટે કરોડો રૂપિયાની મશીનરી હોવા છતાં કોર્પોરેશન જોડે સાબરમતી નદીની સાફ સફાઈ કરાવવા માટે ફુરસત નથી તેવું લાગી રહ્યું છે.

Ronak

Leave a comment

Your email address will not be published. Required fields are marked *