What VR?

We are an ambitious and innovative institute with a bold and strategic vision located in a beautiful and thriving city. We provide an educationally outstanding experience for our students. Driven by creativity and curiosity, we strive to fulfill our social, cultural and economic obligations to VR and the world. Sync with the mission of creating pathways through career to future, the VR Institute has been legendary in quality teaching and action oriented research in all disciplines. The Institute Established under The VR Institute of Journalism and Mass Communication acceptable GUJARAT UNIVERSITY. Being an exemplary landmark in the area of Higher Education with good campus, state-of-art infrastructure and library, equipment with latest technology, interactive academia with proven proficiency, The VR Institute give you 100 percents placement guarantee.


Book Appointment

Post Graduation In Diploma

Post Graduate In Diploma 1 - 2 years Full Time Course of Journalism & Mass Communication.Professional Visiting Faculties are from Electronic Mass Media and Print Media.


Read more

Short Term Courses

Film-making, Editing, Cinematographer, Photographer, Graphics & Animation, Anchoring, News Reporter


Read more

Professional Training

Working Live in more Channels like Electronic Media and Print Media.Also working with Short Films, Documentries with Professional Visiting Faculties


Read more

Professional Equipments

Providing Camera Kit, Editing Studio, Sound Studio, Croma Studio with all major equipments.To achieve the Best One.


Read more

Mr. Padmakant Trivedi

Chairman

"The" Padmakant Trivedi = Journalism. 37 years of journey covers prints and electronics media. He has having privilege of producing and introducing well-known Journalists and media persons to the Industries. Heading Mantavya News as Channel Head.

Mrs. Mayurika P. Trivedi

Vice Chairman

More than 20 years worked as a social worker. Working as activist for woman empowered. Actively participate in various Motivational seminars.

Mr. Devang Bhatt

Campus Director

He is well known trainer for aspiring Anchors. He is an established and award winner anchor in himself associated with electronic media since 20 years. A channel head of Gujarat`s 1st 24*7 News Channel Gujarat News.

Mr. Archit Bhatt

Campus Director

The important thing that a child learns at school is the spirit of impartially and secularism in the society. No one is rich or poor, smart or dull; all are equal in the eyes of a true teacher.

  • "સમાચારપત્રો પહેલાના જમાનામાં પત્રકારત્વની કોલેજ વગર ચાલતા હતા પરંતુ હવેનું પત્રકારત્વ અલગ છે, જેમાં છાપા, મેગેઝીન, સોસ્યલ મીડિયા, વેબસાઈટ, ન્યૂઝ ચેનેલો વગેરે રીતે થાય છે. હવે સ્કીલ્લ અને ટ્રેનીગ જરૂરી છે કારણકે હરીફાઈ ઘણી છે તો તમારું ભણતર, કુશળતા, જ્ઞાન વગેરે તમને હરીફાઈ માંથી આગળ લઈ જવામાં મદદ કરે છે. એવાં ઘણાં બધા છે જેમણે શૂન્ય માંથી બહુ મોટું સર્જન કર્યું છે તો પત્રકારત્વ માં પણ ઘણાં એવાં સ્કોપ છે જેમાં તમારી આવડત અને કુશળતા થી આગળ વધી શકાય. પરિવર્તન જિંદગીનો નિયમ છે અને સમય સાથે ચાલવું ખૂબ જરૂરી હોય છે. તે ઉપરાંત પદ્મકાંતભાઈ ના માતૃશ્રી ના નામે આ ઇન્સટીટ્યુટ ની શરૂઆત થઈ છે જેની મારી ઘણી શુભેછાઓ પાઠવું છું."

    Mr. Vijay Rupani

    Chief Minister @ Gujarat

  • "જયારે વિશ્વમાં સમાચારની ભૂખ જાગી હોય, અને એ વખતે સારું પીરસાય, અને સારું પીરસનારા એ પત્રકારો છે અને એ પત્રકારો ના ઘડતર માટે શ્રી પદ્મકાંત ત્રિવેદીએ આ સંસ્થાની સ્થાપના કરી છે, મને લાગે છે કે સારું પીરસનારા અને આરોગ્યને સારું રાખે એવા પીરસનારા પત્રકારોનું જયારે નિર્માણ થશે, ત્યારે દેશના સમગ્ર લોકોમાં એક પ્રકારની સુખાકારી, આરોગ્ય્કારી વધશે અને એટલા માટે જે મોટો એમણે રાખ્યો છે એ પ્રમાણે એમને ખુબ ખુબ અભિનંદન આપું છું."

    Bharat Pandya
    Mr. Bharat Pandya

    Spokeperson @ BJP

  • "વી.આર.ઇન્સ્ટીટ્યુટમાં પદ્મકાંત ત્રિવેદી દ્વારા સ્ટુડંટ ને પોસિટીવ જર્નાલિસમ અને સોશિયલ જવાબદારી સાથે પત્રકારત્વમાં પ્રેક્ટીકલ કરવામાં આવે છે. થિયરી સાથે પ્રેક્ટીકલ ન્યુઝ ચેનલ માં આપતી આ એક માત્ર સંસ્થા છે. વી.આર.ઇન્સ્ટીટ્યુટના આ પ્રયાસ માટે શુભેચ્છા.અને મારી સાથે મુલાકાતમાં સ્ટુડંટ સાથે સોશિયલ અને પોલિટીકસ બાબતે લેક્ચર પણ સારો રહયો."

    Anandiben Patel
    Mrs. Anandiben Patel

    Ex.CM @Gujarat-BJP

  • "પત્રકારત્વ ચેલ્લેજીંગ હોય છે, પત્રકારત્વ કર્યા પછી ત્યાં દરરોજ પરીક્ષા હોય છે. જે રોજ સવારમાં છાપું બહાર કાઢે ને બધું બરાબર હોય તો કોઈ વખાણના કરે પણ એક નાની ભૂલ લાગે તો તરત જ પકડાય જાય. એટલે દરરોજ પરીક્ષા. એટલે પત્રકારત્વની મજા જ કઈ જુદી છે. જનતાની કોઈ ફરીયાદ હોય ને એને તમે સરસ ન્યૂઝ બનાવીને મુકો અને બીજા દિવસે પોલીસ કે વિભાગ એક્ષન લે તો પેલા લોકોને થાય કે અમે અમારા નેતા ને કહેતા હતા ને નહતુ થતું જે પત્રકારત્વની કલમથી થઈ ગયું. લોકશાહીના મુખ્ય આધારસ્તંભ છે એમાંનું એક પત્રકારત્વ ગણાય છે. NEWS મતલબ નોર્થ ઇસ્ટ વેસ્ટ સાઉથ, NEW મતલબ કઈક નવું – દરરોજ કઈક નવું પીરસવું એટલે પત્રકારત્વ."

    Mr. Shaktisinh Gohil

    Former Leader Of Opposition @Gujarat Congress

  • "હું છું અરવિંદ વેગળા. એક અલગ જ રીતે અભ્યાસ કરાવતી ઇન્સ્ટીટ્યુટનો ભાગ બન્યો અને એ ઇન્સ્ટીટ્યુટનું નામ છે "વી.આર.ઇન્સ્ટીટ્યુટ". જેમાં વિદ્યાર્થીઓને એમના બાળકોની જેમ ભણાવવામાં આવે છે. આવી ઇન્સ્ટીટ્યુટ સ્થાપવા બદલ હું શ્રી પદ્મકાંત ત્રિવેદી નો ખુબ ખુબ આભાર માનું છું. જેમાં બાળકોને થિયરી સાથે પ્રેક્ટીકલ તો કરાવવામાં આવે છે; પણ મને એ વાત નો ખુબ જ આનંદ આવે છે કે અહિયાં પુસ્તકિયું જ્ઞાન નહિ પણ બાળકોને તેમના આખા જીવનમાં મદદરૂપ થઇ શકે તેવો અભ્યાસ કરાવવામાં આવે છે."

    Mr. Arvind Vegada
    Mr. Arvind Vegada

    Singer, Producer, Writer

December 27, 2017

હિમાચલ પ્રદેશના CM તરીકે શપથ લેશે જયરામ ઠાકુર, પીએમ મોદી સહિત અનેક દિગ્ગજ નેતાઓ રહેશે હાજર

ગુજરાતમાં વિજય રૂપાણીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ બુધવારે જયરામ ઠાકુર હિમાચલ પ્રદેશના CM તરીકે શપથ લેશે. આ સમારોહ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય

December 27, 2017

World ફલાઈટમાં ગંધ મારતા મોજાં કાઢતા ચાકુથી કરાયો હુમલો

લાંબા સમય સુધી ગંદા અને ગંધાતા મોજાં પહેરવાની ટેવ હોય તો તે જોખમી છે. આ ટેવ તુરત બદલી નાખો. રશિયામાં એક વ્યક્તિએ ફલાઈટમાં ગંધાતા મોજા

December 27, 2017

હિમાચલ પ્રદેશમાં રચાશે ઈતિહાસ: CMની શપથ માટે પહોંચ્યા PM

વડાપ્રધાન મોદી અને અમિત શાહ સિવાય 13 રાજ્યોના સીએમ જયરામ ઠાકુરના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થશે શિમલા: હિમાચલ પ્રદેશમાં આજે જયરામ ઠાકુર મુખ્યમંત્રીના શપથ લેશે.

December 27, 2017

મોદીની સુરક્ષામાં થઈ હતી ગંભીર ચુક, કાફલો રસ્તો જ ભટકી ગયેલો

નોએડામાં મેટ્રોની મેજેંટા લાઈનનું ઉદ્ઘાટન કરવા માટે 25 ડિસેમ્બર (સોમવાર)એ નોએડા આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ગંભીર ચૂક થઈ હતી. જેનો ખુલાસો હવે થયો છે.

December 27, 2017

સર્જિકલ સ્ટ્રાઈક નહીં, સીમા પારથી ભારતનું ફાયરિંગઃ પાકે. નિવેદન બદલ્યું

પાકિસ્તાનની ઈન્ટર સર્વિસ પબ્લિક રિલેશને મંગળવારે ભારતે એલઓસી પાર કરીને સર્જિકલ સ્ટ્રાઈક કરી હોવાની માહિતી આપી હતી ઈસ્લામાબાદ: ભારતે પાકિસ્તાનના કબજા વાળા કાશ્મીરમાં ઘુસીને પાકિસ્તાની

December 27, 2017

બાપુને મોદી સાથે શું વાત થઇ તે પૂછતા કહ્યું ‘ક્યારેક આ રહસ્ય ખોલીશ’

2014માં આવું જ થયું હતું, તો વજુભાઈએ કહ્યું હતું- બંને એક જ મગના બે ફાડિયા છે ગાંધીનગર: પ્રસંગ હતો ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના શપથ ગ્રહણનો

December 27, 2017

જાધવની પત્નીના જૂતામાં જાસૂસીનો સામાન હતો, તપાસ કરીશું: પાકિસ્તાન

પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું કે તપાસ એજન્સી દ્વારા જૂતાની તપાસ કરી રહી છે. ઈસ્લામાબાદ/નવી દિલ્હીઃ જૂતાં ચોર પાકિસ્તાને ફરી એક વખત જૂઠાણાંનો સહારો

December 27, 2017

સબુક પર વિદ્યાર્થીની સાથે કરી ફ્રેન્ડશિપ, આબુમાં યુવતીને વ્હિસ્કી પીવડાવી કર્યું ‘ગંદુકામ’

અમદાવાદના રાણીપની વિદ્યાર્થીનીને લગ્નની લાલચ આપી નિકોલના યુવકે વ્હિસ્કી પીવડાવી બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ રાણીપ પોલીસ સ્ટેશન ખાતે નોધાવી હતી. રાજસ્થાન આબુ ખાતે લઇ જઇ

December 27, 2017

હારના ચોક્કસ મૂળ સુધી પહોંચવા : રાહુલે આ ત્રણ શહેરોનો માંગ્યો અલગથી રિપોર્

ગુજરાત વિધાનસભાના ચૂંટણી પરિણામોનું પોસ્ટ મોર્ટમ દિલ્હી દરબારમાં થવાનું બાકી છે ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ સુરત, વડોદરા અને રાજકોટ શહેરનો અલગ રિપોર્ટ પ્રદેશ

December 26, 2017

વ્હોટઅપના વીડિયો કોલિંગ ફિચરનો ઉપયોગ કેમ કરશો?

વ્હોટઅપ યુઝ કરનારા માટે ખુશખબરી છે. કારણ કે 15 નવેમ્બરથી વોટ્સઅપે તેનું નવું ફિચર વીડિયો કોલિંગ લોન્ચ કર્યું છે. જે બહુ જલ્દી એન્ડ્રોઇડ અને આઇફોન

December 26, 2017

હવે આ રીતે કરો તમારું google એકાઉન્ટ ડિલીટ, જુઓ ટ્રિક્સ

આજકાલ આપણે બધાને એક ગૂગલ એકાઉન્ટની જરૂર હોય છે. મેઈલ અને સર્ચ કરવા માટે આપણે સંપૂર્ણ રીતે ગૂગલ પર નિર્ભર થઈ ગયા છીએ. ગૂગલ એકાઉન્ટ

December 26, 2017

શ૫થ સમારોહનો ભોજન સમારંભ, VVIP મહેમાનોની થાળીમાં શું પિરસાયુ ?

ગાંધીનગરમાં ગુજરાતના મંત્રીમંડળનો ભ૫કાદાર સમારોહ યોજવામાં આવ્યો, ત્યારે આ સમારોહનો ભોજન સમારંભ તેનાથી ૫ણ વધારે ધ્યાન ખેંચનારો બની રહ્યો હતો. બત્રીસ જાતના ૫કવાનની કહેવત અહી

December 26, 2017

તારક મહેતાઃ ‘આઈ એમ ધ માસ્ટર ટિલ ડેટ’

તારક મહેતાની ગેરહાજરીમાં આજે તેમની પહેલી જન્મતારીખ છે. નવી પેઢી અને બિનગુજરાતીઓ તેમને ‘તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા’ ટીવી સિરિયલથી ઓળખે છે, પરંતુ સેંકડો ગુજરાતીઓ માટે

December 26, 2017

નવા વર્ષે ગોવામાં સહેલાણીઓની ભીડ પહેલા હોટેલ્સના ભાડાંમાં મસમોટો વધારો

નવા વર્ષની પૂર્વ સંધ્યાની ઉજવણી માટે ગોવા લોકપ્રિય સ્થાન છે. હોલીડે માટેના લોક્પ્રિય સ્થાન પર હોટલના રૂમના ભાવમાં ચાર ગણો વધારો કર્યો છે. અમુક હોટલોમાં

December 26, 2017

મેરેજ પછી ટીવી એક્ટ્રેસ Shamin Mannan એન્જોય કરી રહી છે હનીમૂન

ટીવી એક્ટ્રેસ Shamin Mannan એ ૩ ડિસેમ્બરે બોયફ્રેન્ડ અતુલ કુમાર સાથે મેરેજ કર્યા હતા. આ મેરેજ ડીબ્રુગઢ (અસમ) માં ઓર્ગેનાઈઝ કરવામાં આવ્યા હતા. શમીન અને

December 26, 2017

Ileana D’Cruz એ ગુપચુપ રીતે બોયફ્રેન્ડ સાથે કર્યા મેરેજ!

Ileana D’Cruz આજકાલ તેના મેરેજને લઈને વધારે ચર્ચામાં છે. તાજેતરમાં Ileana D’Cruz ની એક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે જેમાં તેણે વિદેશી બોયફ્રેન્ડ સાથે

December 26, 2017

CM વિજય રૂપાણી અને Dy. CM નીતિન પટેલ સહિત કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓએ લીધા શપથ

નવ કેબિનેટ અને દસ રાજ્યકક્ષા મળીને કુલ ૨૦ મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા અમદાવાદ: ગુજરાતમાં સતત છઠ્ઠી વખત સત્તામાં બિરાજમાન ભાજપના વિજય રૂપાણીએ CM અને નિતીન

December 26, 2017

હવે તમે ઘરે બનાવો સ્વાદથી ભરપૂર ફરાળી કાકડીનાં થેપલાં

મિત્રો તમે ઘરે ચા કે દૂધ સાથે નાસ્તો કરવા માટે અવારનવાર ઢેબરાં તો બનાવ્યા હશે. અને એમાંય મેથીનાં થેપલાં તેમજ દૂધીનાં થેપલાં તો તમે ખાધા

December 26, 2017

જોવા ગયા ટાઇગર અને બતાવી ફુકરે રિટર્ન્સ

રવિવારના દિવસે પીવીઆરમાં ટાઇગર જિંદા હૈ જોવા ગયેલા સલમાન ખાનના ચાહકો થિયેટરમાં ગયા. ફિલ્મ શરૂ થઈ પણ ટાઇગરને બદલે ફુકરે રિટર્ન્સ. પહેલાં તો બધા શાંત

December 23, 2017

અમેરિકી જવાનો યુદ્ધ માટે થઈ જાવ એટેન્શન

ઉત્તર કોરિયાના પરમાણુ કાર્યક્રમને પગલે સર્જાયેલી તંગદિલીનો રાજદ્વારી રીતે લાવવાના પ્રયાસો વચ્ચે અમેરિકાના સંરક્ષણપ્રધાન જિમ મેટિસે જણાવ્યં હતું કે કોરિયા મહાદ્વિપમાં તોફાની વાદળો મંડરાઈ રહ્યાં

December 23, 2017

મની લોન્ડરિંગ કેસ: લાલુની દીકરી મીસા-જમાઈ સામે EDએ ચાર્જશીટ દાખલ કરી

8000 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ઈડી મીસા ભારતી અને તેમના પતિ શૈલેષની પૂછપરછ કરી ચૂકી છે નવી દિલ્હી: ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ શનિવારે લાલુ પ્રસાદ યાદવની

December 23, 2017

ટીમ ઈન્ડિયાના ‘ગબ્બર’ સાથે ભાભી અનુષ્કાએ કર્યો ડાન્સ, કોહલી પણ નાચ્યો

રિસેપ્શનમાં જ્યારે ડાન્સની વાત આવી તો અનુષ્કા શર્મા અને શિખર ધવન છવાયેલા જોવા મળ્યા સ્પોર્ટ્સ ડેસ્કઃ નવી દિલ્હી ખાતે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લગ્નમાં

December 23, 2017

ધોની પછી આ છે ભારતનો સૌથી સફળ વિકેટ કીપર, પુત્ર પણ કરી રહ્યો છે કમાલ

નયન મોંગિયા વડોદરાનો છે અને તે ભારતનો બીજો સૌથી સફળ વિકેટ કીપર છે સ્પોર્ટ્સ ડેસ્ક: ટીમ ઇન્ડિયાના પૂર્વ વિકેટ કીપર નયન મોંગિયાએ 19 ડિસેમ્બરે પોતાના

December 23, 2017

બિટકોઇનમા રોકાણ કરનારા રાતા પાણીએ રડ્યા, એક ઝાટકે ધડામ કરતાં પછડાયો

ગત કેટલાક સમયથી સતત ઉછાળો નોંધાવી રહેલી ક્રિપ્ટો કરન્સી બિટકોઇનમાં મોટો ઘટાડો નોંધાયો છે. આજે બિટ્સટેંપ એક્ષચેન્જમાં આ 20 હજાર ડોલરના રેકોર્ડ સ્તરથી 30 ટકા

December 23, 2017

કૃણાલ પંડ્યાએ કરાવ્યુ પ્રિ-વેડિંગ Photoshoot, 27મીએ મુંબઇમાં લગ્ન

ક્રિકેટર કૃણાલ પંડ્યા ગર્લફ્રેન્ડ પંખુરી શર્મા સાથે મુંબઇની JW મેરિયટ હોટલમાં લગ્ન કરશે સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ઓલ રાઉન્ડર ક્રિકેટર અને IPL સ્ટાર કૃણાલ પંડ્યા ગર્લફ્રેન્ડ

December 23, 2017

ભારતે જીતી વર્ષની 14મી સિરીઝ, આ 5 ખેલાડીઓ બન્યા મેચના હીરો

ભારતે 2017માં સૌથી વધુ ટી20 (8) મેચ જીતવાના પાકિસ્તાનના રેકોર્ડની બરાબરી કરી લીધી છે સ્પોર્ટ્સ ડેસ્કઃ ટીમ ઈન્ડિયાએ શુક્રવાર રાતે સિરીઝની બીજી ટી20 મેચમાં શ્રીલંકાને

December 23, 2017

29 વર્ષની માન્યતા તોડીને આજે યોગી જશે નોઈડા, અખિલેશે કરી કોમેન્ટ

માયાવતીએ વર્ષ 2011માં અંધવિશ્વાસ તોડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ 2012માં તેમની સત્તા ગઈ હતી. નોઇડા: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 29 વર્ષ પછી જૂની માન્યતા

December 23, 2017

Exclusive: બાબા કહેતો હતો- હું ભગવાનનો અવતાર, મારી પૂજા કરો

વીરેન્દ્ર દેવના અમેરિકા, રાજસ્થાન, યુપી, હરિયાણા અને દિલ્હીમાં આશરે 200 આશ્રમો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે નવી દિલ્હી: આધ્યાત્મિક વિશ્વવિદ્યાલયોના આશ્રમો પર દરોડા પડતાં જ

December 23, 2017

બાબા કહેતો હતો- હું ભગવાનનો અવતાર, મારી પૂજા કરો

આધ્યાત્મિક વિશ્વવિદ્યાલયોના આશ્રમો પર દરોડા પડતાં જ સંસ્થાનો સ્થાપક બાબા વીરેન્દ્ર દેવ દીક્ષિત અંડરગ્રાઉન્ડ થઇ ગયો છે. અત્યાર સુધી દિલ્હીના રોહિણી અને રાજસ્થાનમાં તેના 4

December 23, 2017

ચારા કૌભાંડમાં આજે 20 વર્ષ પછી આવશે ચુકાદો, શું લાલુ ફરી જશે જેલ?

900 કરોડના આ કૌભાંડમાં અન્ય 22 આરોપીઓ સામે પણ આજે ચુકાદો આવશે બિહાર: બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવનો આજે